Good Morning Shayri in Gujarati | ગુડ મોર્નિંગ શાયરી
Good Morning Shayri in Gujarati | ગુડ મોર્નિંગ શાયરી
સમયને જરા સાચવીને રાખો ધીરજ રાખો
આજે સમય ખરાબ છે કાલે સારો આવશે .
ગુડમોર્નિંગ
જે જતું કરી શકે છે એ બધું પામી પણ શકે છે .
ગુડમોર્નિંગ
હિસાબ રૂપિયાનો હોય કે ધર્મનો માટે માણસ બનો કેમ કે
અંતમાં હિસાબ તો હંમેશા કર્મનો જ થાય છે . ગુડમોર્નિંગ
જિંદગીના સફરમાં ભલે કિનારો ના મળે પણ કોઈને ડુબાડીને તરવું નહિ
ગુડમોર્નિંગ
જીવનમાં કોઈનો સાથ હોવો જરૂરી છે આગળ વધવા માટે કેમ કે
તાળા વગર ચાવી હંમેશા અધુરી જ છે . ગુડમોર્નિંગ
જીવનમાં જ્યારે કશું ના સમજાય ત્યાંથી
સાચા રસ્તાની શરૂઆત થાય છે .
ગુડમોર્નિંગ
તકલીફ બંને છેડે સરખી જ છે બસ કોઈ પચાવી જાણે છે તો કોઈ
જીવનના દરિયામાં ડૂબી જાય છે .
ગુડમોર્નિંગ
સબંધ તોડવા તો ના જોઈએ પણ જ્યાં આપણી કદર ના થાય
ત્યાં સાચવવા પણ ના જોઈએ .
ગુડમોર્નિંગ
સાહેબ આજે જ જીવી લો કેમ કે જેમ જેમ ઉંમર વધશે
તેમ તેમ મૃત્યુની દાદાગીરી વધશે .
ગુડમોર્નિંગ
ખુદમાં અને શ્રદ્ધામાં વિશ્વાસ રાખો આપોઆપ
પોઝેટીવ વિચાર આવવા લાગશે .
ગુડમોર્નિંગ
પ્રેમ નામનું રોકાણ કરો આપોઆપ સન્માનનું પદ મળતું રહેશે
ગુડમોર્નિંગ
અમુક સબંધો ભાડાના મકાન જેવા હોય છે ગમે તેટલું રોકાણ કરો
પોતાના નહિ જ થાય .
ગુડમોર્નિંગ
પોતાનમાં બુદ્ધિ ઓછી હોય તો ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી .
ગુડમોર્નિંગ
વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે બધું ભૂલીને
એક નવા સફરની શરૂઆત કરવી જોઈએ . ગુડમોર્નિંગ
દરેક વાત ઉદાહરણથી સમજવી એ જરૂરી નથી કોઈવાર
ઇશારાથી સમજવી પણ જરૂરી છે . ગુડમોર્નિંગ
દુનિયામાં બધા જ ભીખ માંગે છે ફર્ક બસ એટલો જ છે
ગરીબ મંદિર , મસ્જીદ બહાર ભીખ માંગે છે ને અમીર અંદર . ગુડમોર્નિંગ
માણસનું કર્મ સારું હોય તો ભગવાન એના
બધા રસ્તા ખુલ્લા રાખે જ છે . શુભ્જ સવાર
ખુશીની પળો આમ રસ્તામાં આમ વેચાતી ના મળે
ગરીબ નાની ઝુપડીમાં રોટલાના ચાર ટુકડા ખાઈને પણ
ખુશ જ
રહેતો હોય છે . ગુડમોર્નિંગ
જેવા છે એવા જ અપનાવી લે એ જ આપણા બાકી
ખામીઓ શોધવાવાળા રસ્તામાં કેટલાય મળી રહેશે . ગુડમોર્નિંગ
સમય અને શક્તિ સારા કાર્યોમાં જ વાપરવા કેમ કે
એકવાર વપરાય પછી પાછા નથી મળતા . ગુડમોર્નિંગ
જ્યાં પ્રયત્નો વધતા જશે ત્યાં નશીબને પણ
ઝૂકવું પડશે એક દિવસ તો . ગુડમોર્નિંગ
જરૂરી નથી પૈસો પૈસાને ખેંચે પુરુષાર્થ પ્રબળ હશે તો
પૈસો આપમેળે તમારી જોડે આવતો રહેશે . ગુડમોર્નિંગ
કોઈ દિવસ નિરાશાનું પારણું ના બંધાતા
પસ્તાવા સિવાય કશું હાથમાં નહિ આવે . ગુડમોર્નિંગ
માણસ ઉત્સાહથી અમર થાય છે માટે જીવનમાંકોઈ દિવસ ઉત્સાહ ઓછો ના થવા દો . ગુડમોર્નિંગ
દીવા ઘરમાં જ પ્રગટાવો જો બહાર પ્રગટાવવા જશો તો
તમે એકવાર દીવાથી દાઝશો જ . ગુડમોર્નિંગ
સબંધ એ જ સાચો જે એક નાની મુસ્કાનથી
સબંધ સચવાઈ જાય . ગુડમોર્નિંગ
જીવનમાં એવી વ્યક્તિને સાચવીને રાખજો કે જેમનું દિલ
એમના કરતા પણ વશારે સુંદર હોય . ગુડમોર્નિંગ
અપમનનો બદલો પ્રગતી દ્વારા કરશો તો
જિંદગીમાં જરૂર સફળ થશો . ગુડમોર્નિંગ
રાહુ અને કેતુ અમૃત પીધા પછી પણ અસુર જ રહ્યા એટલે જ
વ્યક્તિ પોતાના કર્મોથી મહાન બને છે ધર્મ તો
જન્મે ત્યારથી મળી જાય છે . ગુડમોર્નિંગ
જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે એને જ
મુશ્કેલી આવે છે તેથી ઘભરાવું નહિ ચાલતા રહેવું
ભગવાન એક દિવસ સાથ આપશે જ . ગુડમોર્નિંગ
ખૂબી અને ખામી વ્યક્તિમાં હોય જ છે
આ બે ગુણ જોઇને અપનાવી લે અ જ
વ્યક્તિ આપણું પોતાનું . ગુડમોર્નિંગ
કેટલાક લોકો મલમ જેવા હોય છે જે
પાસે આવતા જ બધા જ દર્દ છુંમંતર થઇ જાય છે .
શુભ સવાર
મજબુર અને મજબુતમાં કોઈ જાજો ફર્ક નથી કેમ કે
વ્યક્તિ ત્યારે જ મજબુત બને છે જયારે એ મજબુર હોય છે .
શુભ સવાર
સબંધોની વેલીડીટી તપાસવા માટે પ્રેમ નામનું
થર્મોમીટર હોવું જરૂરી છે . શુભ સવાર
નાની નાની વાતમાં અહીં મતલબ બદલાઈ જાય છે
જ્યારે પોતાના લોકોની આંગળી આપણા તરફ હોય છે . શુભ સવાર
જ્યારે સમય ખરાબ હોય ત્યારે શાંતિથી સાંભળી લેવામાં જ મજા છે
વિશ્વાસ રાખો સમય ખુદ એને સમય બતાવશે . શુભ
સવાર
ગુસ્સો અને નિર્ણય કરવામાં ઉતાવળ ના કરવી કેમ કે
આ બે ના કારણે જીવન ક્યારે પલટાઈ જાય એ કહી શકાતું નથી .
શુભ સવાર
પ્રિયજન સાથે હંમેશા સમાધાનની ભાવના રાખજો જો
ન્યાય કરવા જશો તો તિરાડ પડતા વાર નહિ લાગે . શુભ સવાર
સેવા કરવાની તક મળે તો જરૂરથી કરી લેજો બાકી
પુણ્ય વારેઘડીએ ઘરનો દરવાજો ખખડાવે . શુભ સવાર
કોઈ જોડે વધાર પડતી પણ અપેક્ષા ના રાખવી કેમ કે
એ દુઃખી થવા માટેનો રસ્તો છે . શુભ સવાર
મનુષ્ય ડર સામે ત્યારે જ હારી જાય છે જ્યારે
સામે પોતાની પ્રિય વ્યક્તિ મુશ્કેલીમાં હોય . શુભ સવાર
સત્ય હંમેશા ના પહેરેલા કપડા જેવું છે જેટલું
ઢાંકવાની કોશિશ કરશો એટલું જ ખુલ્લું પડતું જશે .
શુભ સવાર
માણસ ધર્મથી ગમે તેટલો દુર કેમ ભાગી જાય કર્મ તો
પડછાયાની જેમ જોડે જોડે આવી જ જાય છે . શુભ સવાર
આધાત અને પ્રત્યાધાતમાં એટલો ફરક છે
આ બે પોતાના લોકો દ્વરા જ મળી રહે છે . શુભ સવાર
જેટલી પણ આનંદની પળ આવે એટલી માણી લો
કેમ કે સુખ બજારમાં વેચાતું નથી . ગુડમોર્નિંગ
દુઃખની વહેચણી થતી નથી અને સુખ ખરીદી શકાતું નથી
માટે જે જીવનમાં મળ્યું છે બસ ખુશ રહો . શુભ સવાર
દુખ સામે લડતા સીખી જાઓ એક દિવસ
જરૂર સુખની અનુભૂતિ થશે . શુભ સવાર
જીવન હંમેશા ફૂલ જેવું ખીલેલું રાખવું મુરજાવવાનું બધાને છે
બસ સુગંધ ફેલાવતા રહેવું . શુભ સવાર
કિંમત જે કંઈ હોય વસ્તુની પણ પોતાની બીજા સામે
કોઈ દિવસ ઘટવા ના દેતા . શુભ સવાર
જીવનમાં અનુભવ જ સાચો સાથી છે કેમ કે
પ્રગતિની શરૂઆત ત્યાંથી જ થાય છે . શુભ સવાર
0 Comments
ટિપ્પણી પોસ્ટ કરો