હેપી સ્વતંત્રતા દિવસ 2022 સ્ટેટસ, શાયરી, અવતરણ, શુભેચ્છાઓ, સંદેશાઓ અને ફોટા ગુજરાતીમાં | Happy Independence Day 2022 Status, Shayari, in Gujarati

 હેપી સ્વતંત્રતા દિવસ 2021 સ્ટેટસ, શાયરી, અવતરણ, શુભેચ્છાઓ, સંદેશાઓ અને ફોટા ગુજરાતીમાં | Happy Independence Day 2022 Status, Shayari, Quotes, Greetings, Messages and Photos in Gujarati



 

 

હેપી સ્વતંત્રતા દિવસ

આ ભૂમિ છે ભારતની

ભારતમાને પ્રણામ કરીએ

છોડીને સ્વાર્થ બધા આપણે

દેશભક્તિનો સંકલ્પ કરીએ

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

આંધીની પણ દિશા ફેરવી દઈશું

જે કોઈ દેશ સામે પડશે

કસમથી એ દેશનો નકશો

બદલી દઈશું

 

  

હેપી સ્વતંત્રતા દિવસ

જેને સંભાળવું હોય આજે

તે સાંભળી લો

ભલે એ પહેલી ગોળી મારે

પણ અમે જેને ગોળી મારીશું

એ પહેલી અને છેલ્લી હશે

 

 

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

હસીને જે ફાંસી લટકી ગયા

ખાધી જેને છાતી પર ગોળી

અમે એમને પ્રણામ કરીએ છીએ

દિલથી અમે સલામ કરીએ છીએ

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

ના કરીશ શક મારી હિંમતનો

નામ સાથે કામ પણ મોટું છે

બીજું કશું નાની જ વાત છે

હું ભારતનો રહેવાસી છું

એનો મને પૂરો ગર્વ છે

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

જે દેશ માટે શહીદ થયા

સ્થાન એમનું દિલમાં છે

શાંતિ હું જરૂર જાળવીશ

આ કામ પણ સૌનું છે

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

લોહી ગરમ હોય જ ઉમર એવી છે

ગુંડાગરદીમાં કશું નહિ મળે

સિપાહીમાં જ સમ્માન અનોખું છે

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

શહીદોના ત્યાગને આમ નહિ વેડફિયે

ભારતમાતાનાં શરણમાં છીએ

આ ઝંડો નહિ પડવા દઈએ

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

પ્રેમી , આશિક ઘણા મળશે

ફૌજી ભાગ્યેજ મળશે

હશે લાખો સુંદરીઓ

વતન જેવું સુંદર કોઈ નથી

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

મર્યા પછી કફન તો કેટલાય મળશે ,

શહીદ થયા પછી જે ઓઢાડવામાં આવે

તિરંગાના કફન જેવું બીજું કફન ના હોય

 

 

  

હેપી સ્વતંત્રતા દિવસ

આઝાદ છીએ આઝાદી ખોવા નહિ દઈએ

તિરંગાની શાનને ઝૂકવા નહિ દઈએ

હિન્દુસ્તાન તરફ આંખો મિલાવી તો જુઓં

બીજીવાર એ આંખોથી દુનિયા જોવા નહિ દઈએ.

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

તિરંગાની ચાદરમાં ઘરે આમ જ કોઈ નથી આવતું

એટલે જ આપડે આ દિવસ ઉજવીએ છીએ

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

આવો હજુ એક્વાર શહીદોને યાદ કરી લઈએ

દેશમાં એક પોતાની જગા બનાવી લઈએ

દર્દ સહન કરીને જેમને લોહીની ધારા વહાવી હતી

એ લોહીને હજુ એકવાર ગરમ કરી દેશ માટે કશું કરી દેખાડીએ

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

કોઈ નશો માતૃભૂમિની શાનનો છે ,

કોઈ નશો તિરંગાની આનનો છે ,

લહેરાવીશું તિરંગો વિશ્વમાં કેમ કે

કોઈ નશો દેશની આં બાન શાનનો છે

 

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

હું હિંદુ છું ને તું મુસલમાન

પણ છીએ બંને માણસ

તું મારી ગીતા વાંચ

ને હું તારી કુરાન

અરમાન હવે એક જ છે

એક જ થાળીમાં જમેં હિન્દુસ્તાન

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

ના પૂછો જમાનાને અમારી કહાની

અમારી એક જ ઓળખાણ

અમે છીએ હિન્દુસ્તાની.

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

સ્વતંત્રતાનો દિવસ રાષ્ટીય પેમ

અને એકતાનો તહેવાર છે

જેને આપણે ખુબ જ ઉત્સાહથી ઉજવીએ છીએ

આ દેશમાં રાસ્ત્ભાક્તીના જ

ગાન અને ગીત જ ગુંજે છે.

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

હા અમે દેશ માટે શહીદ થયા છીએ

એ બે આંખોના આંસુના ટીપાથી

સાત સાગર હાર્યા છે

કોઈની મહેંદી ફિક્કી પડી છે ,

કોઈના મંગળસૂત્ર ઉતર્યા છે

હા અમે દેશ માટે શહીદ થયા છીએ

હા અમે દેશ માટે શહીદ થયા છીએ

 

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

તમે લોકો પરિવાર સાથે સુખથી રહી શકો

માટે હરરોજ જવાનો બોડર પર મરતા રહે છે.

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

વતન જ અમારો પરિવાર છે ,

વતન જ અમારી મહોબ્બત છે,

મરી જઈશું પણ તિરંગો પડવા નઈ દઈએ

હિન્દુસ્તાન અમારી ઓળખાણ છે

બદનામ નહિ થવા દઈએ.

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

કાંટાને પણ ફૂલ બનાવીશું

ધરતીને પણ સ્વર્ગ બનાવીશું

તમે એકવાર સાથ તો આપી જુઓ

નવો જ ઈતિહાસ બનાવીશું.


 

હેપી સ્વતંત્રતા દિવસ

અમને હાથ મિલાવતા પણ આવડે છે ,

અમને હાથ તોડતા પણ આવડે છે ,

હવે વધારે ખૂન ગરમ ના થવા દો

ધડ પરથી માથું ઉખાડતા પણ આવડે છે.

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

આ દેશના રહેવાસી

સારી રીતે જાણે છે

સોનાની ચકલી કહેનારો

દેશ કેવો છે

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

અમે આઝાદ છીએ આઝાદી

છીનવા નઈ દઈએ

બસ અમે તિરંગો નીચે

પડવા નઈ દઈએ

 

 


હેપી સ્વતંત્રતા દિવસ

વતનના આન માટે

વતનની શાન માટે

અમે શહીદ પણ થઈશું

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

સલામી આપીએ છીએ

જે દેશમાં અમે શાનથી

રહીએ છીએ

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

અમે તિરંગો હંમેશા ઉંચો રાખીશું

જે દેશમાં અમે વસવાટ કરીએ છીએ

 

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

કેમ મારી રહ્યા છો પ્રેમ માટે

પોતાના મહેબુબ માટે

જે તમને પોતાનો દુપટ્ટો પણ

કફન માટે નહિ આપી શકે

 



હેપી સ્વતંત્રતા દિવસ

ઘણા મારતા હોય છે પ્રેમી

એક સનમ માટે

મરવું હોય તો દેશ માટે મરો

જે તમને શાહિદનું બિરુદ આપશે

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

નથી મસ્જિદને ઓળખતા

નથી મંદિરને ઓળખાતા

ભૂખ લાગે ત્યારે

માં નો ભરેલો

કોળીયાને ઓળખીએ છીએ

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

મરવા માટેની રજા નથી લેવામાં આવતી

દેશ માટે શહીદ થવાનું છે એની

પરવાનગી નથી લેવામાં આવતી

 

 

હેપી સ્વતંત્રતા દિવસ

મારા માટે પ્રેમનો

પહેલો અને છેલ્લો

અક્ષર ભારતદેશ જ છે

 

 

તમને આ બ્લોગ કેવો ગમ્યો કોમેન્ટ કરીને જણાવો કે હેપી ઈન્ડિપેન્ડન્સ ડે 2022 સ્ટેટસ, શાયરી, અવતરણ, શુભેચ્છાઓ, સંદેશાઓ, છબીઓ અને ફોટા ગુજરાતીમાં ! આ સિવાય બ્લોગ કે વેબસાઈટ સંબંધિત કોઈ સૂચન કે સલાહ હોય તો. તો તમે આપી શકો, અમે તેને સુધારવાનો પ્રયત્ન કરીશું!

 

જો તમને સ્વતંત્રતા દિવસની સ્થિતિ ગમે છે, તો તમારા મિત્રો સાથે શેર કરો! અને તમે અમને Facebook, Instagram અને Pinterest પર પણ ફોલો કરી શકો છો..!! આભાર

 

 

 

 

 

 

 

 

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 Comments

ગઝલ - Gujarati Gazal

અઘરું છે બધું અંહી સમજવું પડે છે ,  પ્રેમ કોને કહેવાય વેઠવું પડે છે .  આમમ તો ઘણા આશિક દુનિયામાં ,  તાજા ઝખ્મ સાથે જીવવ…

Read more »

સંપર્ક ફોર્મ