પ્રોમિસ ડે સ્ટેટસ 2022: આ નવા પ્રોમિસ ડે સ્ટેટસ શાયરી ક્વોટ્સ વિશ મેસેજ ગુજરાતીમાં | Promise Day Status 2022: This New Promise Day Status Shayari Quotes Wish Message In Gujarati

પ્રોમિસ ડે સ્ટેટસ 2022: આ નવા પ્રોમિસ ડે સ્ટેટસ શાયરી ક્વોટ્સ વિશ મેસેજ ગુજરાતીમાં વાંચો અને પ્રોમિસ ડેની શુભેચ્છા

 




પ્રોમિસ ડે

કોઈ નહિ આવી શકે

એક તારા સિવાય

હું મૌતનું વચન નથી આપતો

એ ગમે ત્યારે આવી શકે છે

 

 

પ્રોમિસ ડે

વિચાર્યું હતું નહિ કરીએ દોસ્તી

વિચાર્યું હતું નહિ આપીએ વચન

દોસ્ત એવા મળ્યા કે મજબુર થઇ ગયા

કરવી પડી દોસ્તી અને આપવું પડ્યું વચન

 

 

  

પ્રોમિસ ડે

પળે પળે યાદ કરીશું

આ વચન છે મારું

અંતિમ પળો સુધી સાથે રહીશું

આ વચન છે મારું

 

 

પ્રોમિસ ડે

વચન આપું છું દિલથી

અલગ હું તને નહિ કરું

હાથ તારો કોઈ દિવસ નહિ છોડું

તારું સ્મિત એટલું તો વહાલું છે કે

હું તને કોઈ દિ રડવા નહિ દઉં

 

 

 

પ્રોમિસ ડે

આપણી વચ્ચે જે પ્રેમ છે

એ હજુ વધારે વધે એનો હું

રોજે રોજ પ્રયત્ન કરતો રહીશ

હેમેશા તારી રહેવાનું વચન આપું છું

હું તને બહુ પ્રેમ કરું છું

 


પ્રોમિસ ડે

પળે પળે તારો સાથ નિભાવીશ

એક ઈશારો આપ દોડતો આવીશ

વચન આપું છું દુઃખની ભમરીઓ

તારી આગળ નહિ મંડરાવવા દઉં

રહીશ સાથે હરહમેશ હું

 

 

પ્રોમિસ ડે

જુઠ્ઠા વચનો આપ્યા હતા તમે

એટલે જ આજે તમે એકલા છો

 

 

પ્રોમિસ ડે

પળે પળે વચનનો વાયદો છે તારાથી ,

ખુદ મારાથી વધારે તમારો છું હું ,

કોઈ દિ નહતું વિચાયું ભૂલી જઈશ તને ,

જિંદગીભરનો સાથ નિભાવીશ વચન છે તારાથી

 

 

  

પ્રોમિસ ડે

વચન આપું છું દોસ્તી નિભાવીશ

પ્રયન્ત એ રાખીશ ખુશ રાખીશ તને

જરૂર પડે તો એક અવાજ આપજે

રસ્તામાં પણ ફૂલ પાથરીશ તારામાં

 

 

પ્રોમિસ ડે

પળ છે મસ્તાની સાથ હોય કે ના હોય

કાલે આજ જેવી વાત થાય કે ના થાય

દોસ્તી રહેશે જિંદગીભર આપણી પછી

ભલે મુલાકાત થાય કે ના થાય

 

 

પ્રોમિસ ડે

તમે મને કરોડોમાં શોધ્યો છે

મારું પણ એક વચન છે આજે

લાખોની વસ્તીમાં ખોવા નહિ દઈએ તમને

 

 

પ્રોમિસ ડે

નિભાવીશું સબંધ મરતા દમ તક

હસાવીશું તમે સુખથી માંડી દુઃખ સુધી

આ વચન છે અમારું એ દોસ્ત

છેલ્લા શ્વાસ સુધી નિભાવીશું સાથ તમારો

 

 

પ્રોમિસ ડે

વચન છે તુજથી જુદા તમને થવા નઈ દઈએ

પળે પળે વધતી જાય છે ચાહત તમારી

એટલું બધું ચાહતા રહીશું અમે તમને

ઘરની પણ યાદગીરી મહેસુસ નહિ થાય

 

 

પ્રોમિસ ડે

તારા સ્મિતથી દુનિયાના ગમને ભૂલતા શીખ્યો

લાગણી, પ્રેમ , અહેસાસની પણ અનુભૂતિ તુજથી થઇ

સાચો પ્રેમ હતો મને પણ નિભાવતા તે જ મને શીખવાડ્યો

 


 

પ્રોમિસ ડે

અમારા દિલમાં તમને બેસાડીશું

બધી ખુશી હસતા હસતા આપીશું

જેમ પડછાયો સાથ નથી છોડતો

શ્વાસમાં રહીને દેખાડીશું અમે

 

 

પ્રોમિસ ડે

દુનિયાના બધા ચહેરા પાગલ કરી દેશે તમને

તમે બસ મારાં દિલમાં રહો

એ જ શાંતિમય જગ્યા છે રહેવાની

 

 

પ્રોમિસ ડે

વચન શું કામ આપો છો જે નિભાવી શકો

ચાહો છો શું કામ જેને તમે પામી ના શકો

દોસ્ત તો ઘણા બધા હોય જિંદગીમાં

એક એવો રાખો જે ના હોય તો પણ

સ્મિત લહેરાતા રહો

 

 

 

પ્રોમિસ ડે

ભગવાન પાસે હું તારી ખુશી માંગુ છું

દુઆઓમાં તારી મુસ્કાન માંગુ છું

દુઃખ ના આવે કોઈ દિવસ

એવી તારા માટે વિંનતી કરું છું

 

 

પ્રોમિસ ડે

પળે પળે પ્રેમ કરું છું ઈરાદો છે મારો

કયામત સુધી સાથ રહેશે વચન છે મારું

 

 

પ્રોમિસ ડે

ભગવાન પાસે તારી ખુશી માંગુ છું

દુઆઓમાં હસી માંગુ છું

વિચારું છું કે બીજું શું માંગુ

જિંદગીભર બસ હું તારો પ્રેમ માંગુ

 

  

પ્રોમિસ ડે

હું આજે વચન આપું છું

તારી ખુશી માટે જાન પણ આપી શકું છું

હર સફરમાં સાથે ચાલીશ સમજીલે

સાત જન્મ પણ ઓછા પડશે પ્રેમ માટે પણ

 

 

પ્રોમિસ ડે

ના દિલ દુભાવીશું ના છોડીને જઈશું

બીજા બધા પછી છે મારા માટે

હું તને પોતાનાથી પણ વધારે ચાહું છું

 

 

 

પ્રોમિસ ડે

એ જતા જતા કહી ગયા હતા

અમે તમારા સપનામાં આવીએ છીએ

કોઈ કહી ડો એમને પણ એ ચાહે તો

જીવનભર સાથ નિભાવવા તૈયાર છીએ

 

 

 

પ્રોમિસ ડે

સમજાતું નથી શું થઇ ગયું છે આજ કાલ

તમારી જ વાત આવે છે હોઠ પર

જ્યારે પણ એકલા હોઈએ ત્યારે

તમારી જ છબી આવી જાય છે મનમાં

 

 

પ્રોમિસ ડે

પળે પળે પ્રેમનો ચસ્કો છે તમારાથી

પોતાનાપણું ખુબ છે તમારાથી

કશું નહિ વિચારીએ કોઈ બીજા વિષે

છેલા શ્વાસ સુધી સાથ નીભાવીશું

આ વચન છે મારું

 

 

પ્રોમિસ ડે

મારા દિલમાં બેસાડીશું તમને

બધી ખુશી તારા પર ન્યોછાવર કરીશું

વચન છે મારું પડછાયો બનીને

જિંદગીભર સાથ નિભાવીશું અમે

 

 

 

 

પ્રોમિસ ડે

પ્રેમમાં હું પોતાને ભૂલી જઈશ

આપ્યું વચન જમાનો ભૂલી જઈશ

કોઈ આજમાવી લો ભરી મહેફિલમાં

ગઝલો પર ગઝલો વરસાવીશું અમે

 

 

પ્રોમિસ ડે

જેમ પ્રેમ ઈઝહાર વગર અધુરો છે

તેમ સબંધ પણ વચન વગર અધુરો જ છે

 

 

પ્રોમિસ ડે

અમને તો બસ તમારી સાથે જ રહેવું હતું

તમે પણ મને પ્રોમિસ આપીને બધું કહ્યું

 


પ્રોમિસ ડે

તને જ પામવાનો ઈરાદો રાખું છું

તું અલગ ના થાય દુઆ માંગુ છું

 

પ્રોમિસ ડે ને લગતી શાયરી , ગુજરાતી સ્ટેટસ , ગુજરાતી પોસ્ટ બધી પ્રકારની વિગતો .

જો તમને અમારી બધી પોસ્ટ સારી લાગે તો તમારા સ્નેહીને શેર કરવા વિનંતી કરું છું .

આગળ આવી જ પોસ્ટ અમે લાવતા રહીશું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 Comments

ગઝલ - Gujarati Gazal

અઘરું છે બધું અંહી સમજવું પડે છે ,  પ્રેમ કોને કહેવાય વેઠવું પડે છે .  આમમ તો ઘણા આશિક દુનિયામાં ,  તાજા ઝખ્મ સાથે જીવવ…

Read more »

સંપર્ક ફોર્મ