પ્રેરણાદાયક સુવિચાર ગુજરાતીમાં | Motivational Quotes in Gujarati

 પ્રેરણાદાયક સુવિચાર ગુજરાતીમાં | Motivational Quotes in Gujarati

ગુજરાતીમાં  પ્રેરક અવતરણો વાંચો શું તમારા જીવનમાં પણ પ્રેરણાનો અભાવ છે? તો ગુજરાતીમાં  શ્રેષ્ઠ પ્રેરક અવતરણો વાંચો અને શેર કરો Read Motivational Quotes In Gujarati Do You Lack Motivation In Your Life Too? So read and share the best motivational quotes in Gujarati




જયારે ભાગ્ય સાથ ના આપે ત્યારે સમજી જવું ખુબ મહેનતની જરૂર છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જ્યાં જવાનું હોય ત્યાં સુધી જો તમે જોઈ શકતા હોય તો ત્યાં પહોચવાનો પ્રયન્ત જરૂર કરજો કદાચ મંજિલ તમારી પોતાની જ હોય

પ્રેરણાદાયક સુવિચાર

 

 

કઠીન પરિસ્થિતિમાં અમુક લોકો પડી ભાંગે છે તો અમુક લોકો શિખરે પહોંચી જાય છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સફળતાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી હોતો માત્ર ને માત્ર કઠીન મહેનત જરૂરી છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

કોઈ પણ કામને તમે સાચા અને સારા માંથી કરશો તો તમારી સફળતા પાક્કી જ છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

તમે કેટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યા છો એ મહત્વનું નથી મહત્વ એ વાતનું છે તમે ક્યા આગળ થોભી જાઓ છો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

મહાનતા એ નથી કે તમે કોઈના પગ ખેચીને ઉપર આવ્યા છો મહાનતા એ વાતની છે કે તમે સૌની સાથે લઈને ઉપર આવ્યા છો

પ્રેરણાદાયક સુવિચાર

 

હારી જવું એ કાયરતા નથી પણ તમે બીજી વાર પ્રયન્ત ના કરો એ કાયરતા છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

મહેનત એટલી છુપી રીતે કરો કે આવનારી સફળતાનો આવાજ દુનિયા સુધી પહોચે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

તમે જેવું વિચારો છો એવું જ તમને મળે છે એમાં ભાગ્યનો દોષ નકામો છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

કમજોર લોકો જ થોભી જાય છે બાકી સાહસી વ્યક્તિ તો નિરંતર આગળ વધવાનો પ્રયાસ કરતા જ રહે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સફળ વ્યક્તિ આરામ ઓછો અને કામ વધારે કરે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જે લોકોમાં કઠીન સમયમાં આગળ વધવાની ત્રેવડ હોય છે એ બધું જ કરી શકે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

 

મંજિલ મળે કે ના મળે એ ભાગ્યની વાત છે પણ આપણે મહેનત જ ના કરીએ એ ખોટી વાત છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સફળતાનો મૂળ મંત્ર છે પોતાના પર અડગ વિશ્વાસ

પ્રેરણાદાયક સુવિચાર

 

 

અસંભવ શબ્દ માત્ર કાયર લોકો જ બોલી શકે નીડર લોકો તો પોતાનો રસ્તો જાતે જ કરી લે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સંધર્ષ જ વ્યક્તિને મજબુત બનાવે છે પછી એ વ્યક્તિ ગમે તેટલો કમજોર કેમ ના હોય

પ્રેરણાદાયક સુવિચાર

 

બીમારીનું મોટામાં મોટું કારણ છે નકારાત્મક વિચાર

પ્રેરણાદાયક સુવિચાર

 

 

લાખો કિલોમીટરની યાત્રા એક પગલાથી જ શરુ થાય છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

એક સપનું તૂટી ગયા બાદ બીજું સપનું જોઇને આગળ વધવાનો પ્રયત્ન કરે એ જ આગળ વધી શકે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

કઠીન સમયથી જે દુર ભાગે છે એને કાયરતા કહેવામાં આવે છે માટે એનો સામનો કરો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જીવનમાં ભલે તમે કેટલી વાર હાર્યા હોવ એ મહત્વનું નથી આગળ કોણ છે અને સફળ કોણ છે એ મહત્વનું છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જો તમે સપનું જોઈ શકો છો તો પૂરું પણ કરી શકો છો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સમસ્યાઓથી ભાગતા ફરવું એ સમસ્યાને જન્મ આપે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જેમ એક જોક્સ પર બીજીવાર હસવું નથી આવતું તેમ એકના એક દુઃખ પર રડવું પણ ના જોઈએ

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જો આપણું મન મક્કમ હોય તો આપણે કોઈ કામ કરી શકીએ છીએ

પ્રેરણાદાયક સુવિચાર

 

 

વારંવાર પડીને ઉભા થવું એ સફળ વ્યક્તીની ઓળખાણ છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

પોતાનાને સફળ બનાવવા એટલા બધા વ્યસ્ત રહો કે બીજાના અવગુણો કાઢવાનો સમય ના મળે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

અડધા રસ્તેથી કોઈ દિવસ પાછા ના વળવું કેમ કે મંજિલ તમારી એટલા કદમ દુર હોય છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

 

અંધારાથી કોઈ દિવસ ના ડરવું કેમ કે તારા હંમેશા અંધારામાં જ ચમકતા હોય છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

તમે એ ના વિચારો લોકો શું વિચારશો , તમે એ ના વિચારશો ઘરવાળા શું વિચારશે તું કામ કરતો જા એ લોકો પણ તારી સમય જતા વાહ વાહી કરશે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

ના ભાગવું છે , ના થોભવું છે બસ હર હમેશ ચાલતા રહેવું છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

દુનિયા નહિ પોતાને બદલવાની ત્રેવડ રાખો દુનિયા આપોઆપ બદલી જશે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

બીજાની સફળતાઓ વિષે વિચાર્યા વગર પોતાની સફળતા વિષે લગાતાર કામ કરતા રહો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

કોઈ પણ કરો પુરા જોશથી હોશથી કરો નહિ તો ના કરો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

એટલું સમજી લો હર કોઈ સફળ વ્યક્તિ પહેલા નાના જ માણસ હતા

પ્રેરણાદાયક સુવિચાર

 

 

મહેનત એ એક એવી ચાવી છે જે બંધ તાળાને પણ ખોલવાની ક્ષમતા રાખે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

મહેનત એટલી કરો કે ભાગ્ય પણ તમારો સાથ આપવા મજબુર થઇ જાય

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જો તમે સાહસી હોવ તો દુનિયાની દરેક શક્તિ તમારી આગળ ઝુકી જ જાય છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

એટલું સમજી લો દુનિયાની કોઈ પણ વસ્તુ કઠીન મહેનત કર્યા વિના નથી મળતી

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જ્યારે કોઈ કામ આપણે હાથ પર લેતા નથી ને એટલે જ એ કામ આપણને અસંભવ લાગે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

 

દુરથી સફળતાના રસ્તા બંધ દેખાય છે પણ જેવું દેખાય એવું જ હોય એ જરૂરી નથી

પ્રેરણાદાયક સુવિચાર

 

 

પહેલા મુશ્કેમ કામ કરવાનો પ્રયન્ત કરો સહેલું કામ તો આપોઅપ જ થઇ જશે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

ગુલામની જેમ જીવન જીવવું એ પોતાના જીવનનું અપમાન જ છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

કમજોર લોકો જ બહાનું બતાવે છે બાકી સાહસી લોકો કામને અંજામ આપે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સફળતા કોઈ મંત્ર નથી એ તો પરિશ્રમનું મીઠું ફળ છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

અમુક લોકો એટલા માટે સફળ નથી શકતા કેમ કે એ લોકો પોતાના કરતા બીજાનું વધારે સાંભળે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

 

જે લોકો એકલા ચાલવાની પહેલ કરતા હોય છે એ લોકોની પાછળ હજારો લોકોની સેના હોય છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

કોશિશ હંમેશા છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ કેમ કે સફળતા કોઈ મુરત જોઇને નથી આવતી

પ્રેરણાદાયક સુવિચાર

 

 

આગળ વધવા માટે હંમેશા પોતાના વિચારેલા , જોયેલા રસ્તા પર આગળ વધો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

તમે કશું વિચારી શકો છો તો તમે કશું કરી પણ શકો છો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સફળતા જ આપણને સફળતા તરફ જવાનો રસ્તો બતાવે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સાચી રીતે કરાયેલી મહેનત કોઈ દિવસ ખાલી નથી જતી

પ્રેરણાદાયક સુવિચાર

 

 

 

જીવનમાં આગળ વધવું હોય તો કઠીન પરિસ્થિતિનો સામનો કરવો આવશ્યક છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

ધડીયાળને જોવાથી આગળ નહિ વધાય એ જે કરે છે આગળ ચાલવાનું એ જ તમારે કરવાનું છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જો તમે કોઈને સફળ જોઈ શકો છો તો તમે હકીકતમાં સફળ પણ થઇ શકો છો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

ડરથી જીતવાનો એક જ રસ્તો છે તમે ડરનો સામનો કરો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સપના સાચા થશે એક દિવસ બસ તમે સપના જોવાનું ચાલુ રાખો

પ્રેરણાદાયક સુવિચાર

 

 

દુનિયાની કોઈ પણ સમસ્યા તમારા સાહસથી મોટી હોતી નથી

પ્રેરણાદાયક સુવિચાર

 

 

લાખો ઠોકર ખાઈને પણ પોતાને સંભાળી લઈશ હું માણસ છું બીજીવાર પ્રયન્ત કરતો રહીશ જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી

પ્રેરણાદાયક સુવિચાર

 

 

જીતવાની મજા ત્યારે જ આવે ત્યારે બધા લોકો તમારી હારની પ્રતીક્ષામાં હોય

પ્રેરણાદાયક સુવિચાર

 

 

પોતાના સપના સાકાર કરવા માટે સમજદાર નહિ પાગલ થવું પડે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

હંમેશા યાદ રાખજો સારા દિવસો લાવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે

પ્રેરણાદાયક સુવિચાર

 

 

ગીતામાં લખ્યું છે કે સમય કમજોર છે તું નહિ

પ્રેરણાદાયક સુવિચાર

 

 

સાંભળી લો સફળ થવા માટે પહેલા તો પોતાના પર વિશ્વાસ રાખવો ખુબ જરૂરી છે

પ્રેરણાદાયક સુવિચાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 Comments

ગઝલ - Gujarati Gazal

અઘરું છે બધું અંહી સમજવું પડે છે ,  પ્રેમ કોને કહેવાય વેઠવું પડે છે .  આમમ તો ઘણા આશિક દુનિયામાં ,  તાજા ઝખ્મ સાથે જીવવ…

Read more »

સંપર્ક ફોર્મ